NSEએ 2024માં વિશ્વભરમાં પ્રાયમરી માર્કેટમાં સર્વોચ્ચ ઇક્વિટી કેપિટલ એકત્રિત કર્યાનો વિક્રમી માઇલસ્ટોન હાંસલ કર્યો
અમદાવાદ, 4 જાન્યુઆરીઃ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)એ કેલેન્ડર વર્ષ 2024માં મેઇનબોર્ડ (90) અને એસએમઈ (178)માં રૂ. 1.67 લાખ કરોડ એકત્રિત કરવા સાથે 268 IPO સાથે […]