બેન્કે મોર્ગેજ પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ પર રોજના રૂ. 5000 ચૂકવવા પડશેઃ RBI

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા […]