માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25164- 25101, રેઝિસ્ટન્સ 25279- 25331, એલજી ઇલેક્ટ્રોનિક્સના લિસ્ટિંગ પર બજારની નજર
સોમવારે NIFTYએ 25,150–25,200 ઝોનનો બચાવ કર્યો, જે તાત્કાલિક સપોર્ટ તરીકે કાર્ય કરી શકે છે, જેમાં 25,000 મુખ્ય સપોર્ટ લેવલ તરીકે છે. ઉપરની બાજુએ, 25,400–25,500 રેન્જ […]
