what are you doing? Savings, Investment, Trading or Speculation: તમે શું કરો છો? સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ કે સ્પેક્યુલેશન

કમાણીમાંથી સૌથી પહેલાં બચત કર્યા પછી જ જરૂરિયાત- ખર્ચ માટે જોગવાઇ કરો 100માંથી 99 ટકા રોકાણકારો નોકરી, ધંધો, વ્યવસાય કે કોઇપણ ઉદ્યમ કરીને કમાયેલા નાણામાંથી […]