મનિકા પ્લાસ્ટેકે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 30 જૂનઃ ડિઝાઇન સંચાલિત, પ્રિસિઝન એન્જિનિયર્ડ, રિજિડ પોલીમર પેકેજિંગ મેન્યુફેક્ચરિંગ કંપની મનિકા પ્લાસ્ટેક લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું […]