NSE અને ગોવા સરકારે BFSI સેક્ટરમાં સ્ટુડન્ટ સ્કીલિંગ પ્રોગ્રામ લોન્ચ કરવા માટે હાથ મિલાવ્યા
ગોવા, 4 MARCH: નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) અને ગોવા સરકારે ગોવાના યુવાનોને બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસીઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) સેક્ટરમાં ઉદ્યોગ સંબંધિત કુશળતાઓથી સજ્જ […]