MCX DAILY REPORT : સોનાના વાયદામાં રૂ.202ની વૃદ્ધિ અને ચાંદી વાયદા માં રૂ.33 નરમ
મુંબઈ, 25 સપ્ટેમ્બરઃ 2024 કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સાંજે 5-30 વાગ્યા સુધીમાં રૂ.57969.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. […]