મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાને રૂ. 4.12 કરોડની ટેક્સ પેનલ્ટી થઈ, શેર ટોચેથી તૂટ્યો
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ટુ-વ્હિલર બિઝનેસને ડેપ્યુટી કમિશનર, સ્ટેટ ટેક્સ, ઓડિટ વિંગ, ઇન્દોર-01, મધ્ય પ્રદેશની ઓફિસ તરફથી રૂ. 4,11,50,120ની પેનલ્ટી ફટકારી છે. મહિન્દ્રા […]