Expensive Stock: સૌથી મોંઘો MRFનો શેર આજે 1.50 લાખનો થયો, અંતે 1.11 ટકા ઘટાડે બંધ

અમદાવાદ, 17 જાન્યુઆરીઃ દેશનો સૌથી મોંઘો મદ્રાસ રબર ફેક્ટરી (MRF LTD. Stock)નો શેર આજે 1.50 લાખની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો છે. જો કે, અંતે 1.11 ટકા […]