NaBFIDએ બોન્ડ્સ ઇશ્યૂ દ્વારા રૂ.10,000 કરોડ એકત્ર કર્યાં

નવી દિલ્હી, 16 જૂન: નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (એનએબીએફઆઇડી)એ તેના પ્રથમ ઇશ્યૂમાં લિસ્ટેડ બોન્ડ્સના ઇશ્યૂ દ્વારા રૂ. 10,000 કરડો એકત્ર કર્યાં છે. […]