નવી મ્યુચ્યુઅલ ફંડે ઓછા ખર્ચનું ELSS ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

નવીનું ELSS  ટેક્સ સેવર નિફ્ટી 50 ઇન્ડેક્સ ફંડ એક પેસિવ ફંડ છે જે નિફ્ટી50 ઇન્ડેક્સને ટ્રૅક કરશે જે કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની કર-બચત કપાત અને ભારતની ટોચની 50 કંપનીઓમાં રોકાણનો લાભ પૂરો […]