પ્રાઇમરી માર્કેટ ઝોનઃ 11 નવા લિસ્ટિંગ થશે પરંતુ આ સપ્તાહે નાતાલ વેકેશન મૂડ એક માત્ર IPI યોજાશે
અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં નાતાલ વેકેશનનાી ઉજવણીના મૂડ વચ્ચે સુસ્તીના વાદળો છવાયા હોય તેમ આ સપ્તાહે એકમાત્ર IPOની તે પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી […]
