સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 21600ની સપાટી તોડી, કડાકાના 5 કારણો જાણો
ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરની હોકીશ ટિપ્પણીએ યુએસ 10-વર્ષના બોન્ડ્સ અને ડોલર ઇન્ડેક્સ પર ઉપજમાં વધારો કર્યો હોવાથી વિશ્વભરના બજારોમાં કડાકો બોલાયો અમદાવાદ, 17 જાન્યુઆરીઃ […]