એમસીએક્સ: સોનાના વાયદામાં રૂ.558 અને ચાંદીના વાયદામાં રૂ.1136નો ઉછાળો
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ અમદાવાદ, 20 ઓગસ્ટ: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 8957.66 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71530ના ભાવે […]
