બિગબ્લોક કન્સ્ટ્રક્શને 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી

સુરત, 3 સપ્ટેમ્બરઃ  બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે કંપનીનીઓગસ્ટ 29, 2024ના રોજયોજાયેલ વાર્ષિક સામાન્ય સભામાં (એજીએમ) 1:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. રેકોર્ડ તારીખે દરેકના શેરધારકો પાસે […]

માર્ચ 2024 સુધીમાં 100 મિલિયનથી વધારે લોકોએ સિબિલ સ્કોર મોનિટર કર્યો

મુંબઈ, 3 સપ્ટેમ્બર: માર્ચ 2024 સુધીમાં આશરે 119 મિલિયન ભારતીયો પોતાના સિબિલ સ્કોરની દેખરેખ રાખી રહ્યા છે. અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2023-24માં […]

મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટારબક્સની કોફીની કિંમત કરતાં પણ ઓછી કિંમતે મૂડીરોકાણ શક્ય બનશેઃ સેબી

મુંબઇ, 3 સપ્ટેમ્બરઃ અગાઉ સેબી પૂર્વ પ્રમુખ યુકે સિંહા યુટીઆઇના ચેરમેન હતા ત્યારે તેમણે સેવા બેન્કના સહયોગથી શ્રમજીવી મહિલાઓ માટે નજીવા મૂડીરોકાણ મારફત પણ મ્યુચ્યુઅલ […]

BROKERS CHOICE: ZOMATO, HAL, VEDANTA, KAYNESTECH, GMRPOWER, TECHMAHINDRA, ALKEM, HUL

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફન્ડ હાઉસ તરફથી પસંદગીના સ્ટોક્સમાં ખરીદી, વેચાણ કે હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તે રોકાણકારોના અભ્યાસ […]

MARKETLENS: NIFTYમાટે સપોર્ટ 25232-સ25184, રેઝિસ્ટન્સ 25330- 25381, નિફ્ટી 25000 તોડે નહિં ત્યાં સુધી ઝૂકેગા નહિં…

અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ 12 દિવસની અનરાધાર તેજી વચ્ચે ભારતીય શેરબજારો અને રોકાણકારો- ટ્રેડર્સ અને સ્પેક્યુલેટર્સ ભિંજાઇ રહ્યા છે. ચોમાસું પણ પૂરબહારમાં જામ્યું છે, ટૂંકમાં મોસમ […]

અદાણી એનર્જી સોલ્યુશન્સ એ ખાવડા ફેઝ-IV ભાગ-A ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું SPV સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 2 સપ્ટેમ્બર: અદાણી પોર્ટફોલિયોના એક અંગ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL)એ   REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિ.પાસેથી ઇરાદા પત્ર (LOI) પ્રાપ્ત કર્યા બાદ ખાવડા […]