Q2 Results: Nykaaનો ચોખ્ખો નફો 50% વધી રૂ. 7.8 કરોડ થયો, આવક 22% વધી

અમદાવાદ, 6 નવેમ્બરઃ બ્યુટી એન્ડ પર્સનલ કેર બ્રાન્ડ નાયકાની પેરેન્ટ કંપની FSN ઈ-કોમર્સ વેન્ચર્સનો ચોખ્ખો નફો Q2FY24માં 50 ટકા વધીને રૂ. 7.8 કરોડ થયો હતો, […]