જાપાન અને કોરિયામાં નિફ્ટી સૂચકાંકોને ટ્રેક કરતા નવા પેસિવ ફંડ્સ લોન્ચ થયા
અમદાવાદ, 21 ડિસેમ્બરઃ કેલેન્ડર વર્ષ 2023માં, જાપાન અને કોરિયામાં નિફ્ટી સૂચકાંકોને ટ્રેક કરતા સાત નવા પેસિવ ફંડ્સ (ETF/ઇન્ડેક્સ ફંડ્સ) લોન્ચ કરવામાં આવ્યા હતા. છ પ્રોડક્ટ્સ […]