RBIએ Paytmની અરજીનું નિરિક્ષણ કરવા NPCIને નિર્દેશ કર્યો, પેટીએમ હેન્ડલર્સ અન્ય બેન્કને સોંપાશે
અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને UPI ચેનલ થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર (TPAP) તરીકે માન્યતા મેળવાવની One97 […]