Stock watch: Polycab Indiaનો શેર 9 ટકાથી વધુ તૂટ્યો, રૂ. 200 કરોડની કરચોરીના અહેવાલોની અસર
અમદાવાદ, 9 જાન્યુઆરીઃ વાયર અને કેબલ મેન્યુફેક્ચરર પોલિકેબ ઈન્ડિયા છેલ્લા ઘણા સપ્તાહથી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસમાં પડકારોનો સામનો કરી રહી છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે આજે […]