અદાણી ગ્રુપની 7 કંપનીઓમાં LICનું રોકાણ રૂ. 38,471 કરોડથી વધી રૂ.61,210 કરોડે પહોંચ્યું
અમદાવાદ, 15 એપ્રિલઃ બહાર આવેલા પરિણામો અનુસાર LIC એ નાણાકીય વર્ષ 2023-24 માં અદાણી ગ્રૂપની કંપનીઓમાં કરેલા રોકાણના મૂલ્યમાં 59 ટકાનો નફો નોંધાવ્યો છે. શેરબજારના […]