CRUDE, BULLION, CURRENCY TECHNICAL REVIEWS: US ફેડ વ્યાજદર નહિં વધારે તો બુલિયનમાં બબલ અને ઇક્વિટીમાં બૂમબૂમની આશા
અમદાવાદ, 25 નવેમ્બરઃ યુનાઇટેડ સ્ટેટ્સમાં થેંક્સગિવીંગ હોલીડેને આભારી, નીચા-વોલ્યુમ સેશનમાં સોના અને ચાંદીમાં નજીવો વધારો થયો હતો. કિંમતી ધાતુઓમાં આ વધારો નિરાશાજનક યુએસ ટકાઉ માલ […]