ક્રૂડ વાયદો રૂ.64 વધી રૂ.7849, સોના-ચાંદી સામસામા રાહ

કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિ રબર, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સમાં 129 પોઈન્ટ એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ એમસીએક્સ પર બુધવારે ક્રૂડ વાયદામાં તેજીની આગેકૂચ સાથે […]