અમદાવાદમાં રોટરી આંત્રપ્રિન્યોરન્સની ફર્સ્ટ નેશનલ કોન્ક્લેવ 3- 5 માર્ચ યોજાશે
કોન્ક્લેવ ઉદ્યમ-૨૦૨૩નું આયોજન રોટરી ફેલોશિપ ઑફ આંત્રપ્રિન્યોરન્સ દ્વારા કરવામાં આવ્યું છે. 300 રોટરી સાહસિકો હાજરી આપે તેવી અપેક્ષા અમદાવાદઃ રોટરી ઈન્ટરનેશનલ દ્વારા મંજૂર કરાયેલી આંતરરાષ્ટ્રીય […]