કોમોડિટી, ક્રૂડ, બુલિયન, કરન્સી ટેકનિકલ વ્યૂઝ: સિલ્વર રૂ.70,950-70,280 પર સપોર્ટ અને રૂ. 71,950, 72,630 પર રેઝિસ્ટન્સ
અમદાવાદ, 1 નવેમ્બરઃ યુએસ ડોલર ઇન્ડેક્સમાં વધારો, ક્રૂડ ઓઇલના નીચા ભાવ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં થોડો વધારો થવાને કારણે મંગળવારે સોના અને ચાંદીના ભાવ નબળા […]
