કોમોડિટીઝ- કરન્સી ટેકનિકલ વ્યૂઝઃ રૂપિયાને સપોર્ટ 82.95-82.80, રેઝિસ્ટન્સ 83.30-83.45
અમદાવાદ, 22 ઓગસ્ટઃ સોનાના ભાવ નજીવા ઊંચા હતા, ત્યારે બે કીમતી ધાતુઓમાં શોર્ટ કવરિંગ અને સુધારાત્મક રિબાઉન્ડ્સને કારણે સોમવારે અત્યંત અસ્થિર સત્રમાં ચાંદીમાં મજબૂત વધારો […]
