રુશિલ ડેકોરનો વાર્ષિક નફો 240.6 ટકા વધી રૂ. રૂ. 77.7 કરોડ, આવકો 34.3 ટકા વૃદ્ધિ સાથે રૂ. 838.4 કરોડ
અમદાવાદ, 7 મેઃ રુશિલ ડેકોર લિમિટેડે માર્ચ-23ના અંતે પૂરાં થયેલા વર્ષ તેમજ ચોથા ત્રિમાસિક ગાળા માટેના પરીણામો જાહેર કર્યા છે. તે અનુસાર કંપનીનો વાર્ષિક નફો […]
