સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શને એએસી બ્લોક્સ તથા એએલસી પેનલ્સ ઉત્પાદન શરૂ કર્યું
વર્ષે 2.5 લાખ ક્યુબિક મીટરની ક્ષમતા સાથે યુનિટમાં રૂ. 65 કરોડનું રોકાણ કર્યું સુરત, 2 એપ્રિલઃ સિઆમ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (બિગબ્લોક કન્સ્ટ્રક્શન […]