માર્કેટ લેન્સઃ ઇન્ટ્રા-ડે ટોન ફ્લેટ ટૂ નેગેટિવ, નિફ્ટી સપોર્ટ 21670-21599, રેઝિસ્ટન્સ 21824- 21906
અમદાવાદ, 2 જાન્યુઆરીઃ નિફ્ટી 21835 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયા બાદ માઇનોર કરેક્શન એક્શન છેલ્લા એક કલાકમાં નોંધાવવા સાથે દિવસના અંતે ફ્લેટ ટૂ પોઝિટિવ બંધ […]