સોમાણી સિરામિક્સે અમદાવાદમાં એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કર્યો
અમદાવાદ: સિરામિક અને સંલગ્ન પ્રોડક્ટ સેગમેન્ટમાં વિશેષતા ધરાવતા સોમાણી સિરામિક્સ લિમિટેડે ગુજરાતના અમદાવાદમાં ન્યુ સોમાણી એક્સપિરિયન્સ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. આ એક્સપિરિયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન સોમાણી […]