ઝાયડસ અને સિનથોને યુએસ માર્કેટમાં નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટ માટે એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાં
અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટા અને સહયોગી કંપનીઓ સહિત) નેધરલેન્ડની સિનથોન બીવી સાથે અનડિસ્ક્લોઝ્ડ ટાર્ગેટ માટે નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટના એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, […]