સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’રજૂ કર્યું

મોહાલી, 12 ઓગસ્ટ: મહિન્દ્રા ગ્રૂપનો હિસ્સો સ્વરાજ ટ્રેક્ટર્સે ‘સ્વરાજ 8200 વ્હીલ હાર્વેસ્ટર’ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે બેસ્ટ-ઇન-ક્લાસ ઇંધણ કાર્યક્ષમતા અને ઇન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ […]