Vedanta એનસીડી મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કરશે, શેર આજે વર્ષની ટોચે

અમદાવાદ, 4 એપ્રિલઃ વેદાંતા લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રાઈવેટ પ્લેસમેન્ટ  હેઠળ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફત રૂ. 2500 કરોડનું ફંડ એકત્ર કરવા મંજૂરી આપી દેતાં શેર આજે […]