BYJUના અજય ગોયલ ફરી વેદાંતામાં જોડાયા, Vedantaના CFO શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું
અમદાવાદ, 24 ઓક્ટોબરઃ માઇનિંગ ગ્રૂપ વેદાંતાના સીએફઓ સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર કંપનીના મુખ્ય નાણાકીય અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડે અજય ગોયલની પુનઃ […]