NSE તરફથી રોકાણકારોને “વિપુલ- એમબી ડબ્બા ટ્રેડિંગ” સામે સાવધાન રહેવા ચેતવણી

મુંબઇ, 17 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ રોકાણકારોને ચેતવણી આપી છે કે, એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “વિપુલ”નામની વ્યક્તિ “એમબી ડબ્બા ટ્રેડર્સ”નામની એન્ટીટી સાથે […]