માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23265- 23208 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 23411- 23500 પોઇન્ટ

અમદાવાદ, 13 જૂનઃ ભારતીય શેરબજારોએ બુધવારે પણ સુધારાની આગેકૂચ જાળવી રાખી હતી. જેમાં નિફ્ટીએ 23441ની નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી હતી. અને છેલ્લે 23300 ની […]