ATM દ્વારા પૈસા કઈ રીતે કમાઈ શકાય? ચાલો જાણીએઃ ‘વ્હાઈટ લેબલ ATM’ – બેન્કિંગ ક્ષેત્રે આત્મનિર્ભરતાનો નવીન ઉપક્રમ
દેશમાં 2 લાખ જેટલાં ‘વ્હાઈટ લેબલ એટીએમ‘ કાર્યરત અમદાવાદ, 9 જુલાઇઃ આધુનિક સમયમાં આપણા દેશમાં સંસાધનોની ઉપલબ્ધતા, યોગ્ય તાલીમ અને કૌશલ્યવર્ધનના પરિણામે દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતાનો […]