માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 23632- 23556, રેઝિસ્ટન્સ 23789- 23871

ટેકનિકલ એનાલિસ્ટ્સના જણાવ્યા અનુસાર શોર્ટ રનમાં નિફ્ટી 50 23,500-24,000ની રેન્જમાં ટ્રેડ કરી શકે છે. જો નિફ્ટી 23,700થી ઉપર ટકી તો તાત્કાલિક રેઝિસ્ટન્સ 23,900–24,000 છે. જો […]