Vaxfab Enterprises રૂ. 18ની કિંમતે 1 શેરદીઠ 6 રાઇટ શેર ઓફર કરશે
અમદાવાદઃ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત કંપની વેક્સ ફેબ એન્ટરપ્રાઇસિસ શેરદીઠ રૂ. 18ની કિંમતે એક શેર સામે 6 રાઇટ્સ શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીના શેરમાં એક જ વર્ષમાં બમણો ઉછાળો જોવા મળ્યો છે. સાથે સાથે છેલ્લા 3 વર્ષમાં શેરની સ્થિતિ તેમજ કંપનીના વાર્ષિક પરીણામો ઉપરથી પણ જૂના શેર હોલ્ડર્સ અંદાજ મેળવી શકશે કે રાઇટ્સ ઇશ્યૂ રાઇટ છે કે રોંગ…
રાઇટ્સ ઇશ્યૂ એટ એ ગ્લાન્સ
ઇશ્યૂ સાઇઝ | 72 લાખ શેર્સ |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ. 18 |
ફેસ વેલ્યૂ | રૂ.10 |
લિસ્ટિંગ | બીએસઇ |
રાઇટ્સ રેશિયો | 1 શેરદીઠ છ શેર્સ |
રેકોર્ડ ડેટ | 3 જાન્યુઆરી-23 |
કંપનીનો શેર 1 વર્ષમાં બમણો ઉછળ્યો
Month | Open | High | Low | Close |
Jan 22 | 15.00 | 27.50 | 14.25 | 21.71 |
Feb 22 | 21.30 | 25.55 | 16.35 | 22.85 |
Mar 22 | 22.40 | 27.80 | 21.50 | 21.50 |
Apr 22 | 21.10 | 26.60 | 20.50 | 24.35 |
May 22 | 25.55 | 32.30 | 23.35 | 24.40 |
Jun 22 | 23.20 | 27.70 | 22.05 | 27.50 |
Jul 22 | 26.15 | 30.00 | 19.45 | 21.00 |
Aug 22 | 22.05 | 37.30 | 22.05 | 30.50 |
Sep 22 | 30.50 | 35.25 | 27.90 | 33.70 |
Oct 22 | 35.00 | 44.40 | 33.10 | 33.10 |
Nov 22 | 31.45 | 33.95 | 27.70 | 29.35 |
Dec 22 | 29.35 | 42.35 | 28.00 | 41.40 |
કંપનીના વાર્ષિક પરીણામો એક નજરે
વિગત | 2022 | 2021 | 2020 |
Revenue | 0.27 | 1.14 | 0.10 |
Other Income | 0.10 | 0.07 | 0.06 |
Total Income | 0.37 | 1.20 | 0.16 |
Tax | 0.00 | — | — |
Net Profit | 0.00 | -0.01 | -0.01 |
Equity | 1.20 | 1.46 | 1.46 |
EPS | 0.02 | -0.08 | -0.08 |
NPM % | 0.73 | -1.06 | -11.65 |
(સ્રોતઃ બીએસઇ, આંકડા રૂ. કરોડમાં)
છેલ્લા 3 વર્ષમાં શેરની સ્થિતિ
Year | Open | High | Low | Close |
2020 | 30.00 | 72.10 | 30.00 | 72.10 |
2021 | 72.10 | 124.15 | 12.10 | 14.29 |
2022 | 15.00 | 44.40 | 14.25 | 41.40 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)