નિફ્ટી માટે 18500નું લેવલ અતિ મહત્વનું, એસઆરએફ, ઇન્ફી, આઇશર ઉપર રાખો વોચ
અમદાવાદ, 1 જૂનઃ બુધવારે ગેપડાઉન ઓપનિંગ સાથે જ ભારતીય શેરબજારોમાં પ્રોફીટ બુકીંગ પ્રેશર એટલી હદે વધ્યું હતું સેન્સેક્સમાં 500+નો કડાકો નોંધાયો હતો. જોકે છેલ્લે 347 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું હતું. નિફ્ટીએ પણ 18600ની મહત્વની સાયકોલોજિકલ સપાટી તોડી છે. તે જોતાં ટેકનિકલી એવું કહી શકાય કે, નિફ્ટીએ હેમર ટાઇપ કેન્ડલ વીથ લોઅર શેડો ડેઇલી ચાર્ટ ઉપર રચી છે. તે મુજબ 18500 ઉપર રહેશે ત્યાં સુધી ટ્રેન્ડ તેજીનો જણાય છે. પરંતુ જો શરૂઆતી 15 મિનિટના તબક્કામાં જ 18500ની સપાટી તોડે તો પછી નવી ખરીદી માટે થોભો અને રાહ જુઓની સલાહ મળી રહી છે.
NIFTY: Intraday R and S
S 3 | S 2 | S 1 | Nifty | R 1 | R 2 | R 3 |
18,210 | 18,272 | 18,385 | 18,499 | 18,561 | 18,622 | 18,736 |
BANK NIFTY: Intraday R and S
S 3 | S 2 | S 1 | Bank Nifty | R 1 | R 2 | R 3 |
43,237 | 43,413 | 43,715 | 44,128 | 44,194 | 44,370 | 44,673 |
Intraday Picks
Scrip | Close | T 1 | T 2 | Stop loss | Recommendation |
SRF | 2519.8 | 2558 | 2575 | 2513 | BUY ABOVE 2526 |
MEDPLUS | 811.95 | 831 | 845 | 807 | BUY ABOVE 817 |
INFY | 1323.9 | 1340 | 1346 | 1322 | BUY ABOVE 1327 |
SUN PHARMA | 975.35 | 994 | 1002 | 971 | BUY ABOVE 979 |
EICHER MOTOR | 3672 | 3631 | 3620 | 3683 | SELL BELOW 3662 |
(REPORT BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)