By: RELIANCE SECURITIES સતત ચોથા દિવસે નિફ્ટી- 50 એ સુધારાની મોમેન્ટમ જાળવી રાખીને સંકેત આપ્યો છે કે, ધીરે ધીરે માર્કેટ સુધારાનો ટોન ધરાવે છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહી છે. જ્યારે સેક્ટોરલ્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા સાથે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ પણ રહ્યો હોવાના કારણે ઓવરઓવલ માર્કેટ સામાન્ય રોકાણકારોને હજી સુસ્ત જણાઇ રહ્યુંContinue Reading

મુકેશ અંબાણીનું રિલાયન્સ જિયોના ડિરેક્ટરપદેથી રાજીનામું, નવા ચેરમેન આકાશ અંબાણી રિલાયન્સ જિયોના બોર્ડમાંથી મુકેશ અંબાણીએ રાજીનામું આપવા સાથે તેમના પૂત્ર મુકેશ અંબાણીની ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. કંપનીએ 28 જૂનના રોજ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે. RILના વડા મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી 2014માં Jioમાં જોડાયા હતા. મુકેશ અંબાણીનાContinue Reading

Security Name Start Date End Date Offer Price () Face Value Type Of Issue Issue Status MODIS NAVNIRMAN LIMITED 23-06-2022 28-06-2022 180.00 10 Fixed Price Live PEARL GREEN CLUBS AND RESORTS LIMITED 27-06-2022 29-06-2022 186.00 10 Fixed Price Live SAILANI TOURS N TRAVELS LIMITED 27-06-2022 30-06-2022 15.00 10 Fixed PriceContinue Reading

ફિનટેક કંપની એન્જલ વન 2022 માટે ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટાર તરીકે ઊભરી આવી ફિનટેક કંપની એન્જલ વન લિમિટેડે દેશની આગામી 500 સૌથી વિશાળ કોર્પોરેશનની ધ નેક્સ્ટ 500- ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં ધ રાઈઝિંગ સ્ટારનું શીર્ષક પ્રાપ્ત કર્યું છે. એન્જલ વન આ વર્ષે 160મા ક્રમે આવી છે,Continue Reading

ભારતનું સૌથી મોટું અને સૌથી વધુ ઝડપથી વિકસતું સંકલિત ગ્રેઇન કોમર્સ પ્લેટફોર્મ Arya.agએ એના સંલગ્ન ફિનટેક પ્લેટફોર્મ આર્યધન પર લોન બુકે રૂ. 500 કરોડનું સીમાચિહ્ન સર કર્યું હોવાની જાહેરાત કરી હતી. આ સીમાચિહ્નને Arya.agના સ્વદેશી નિર્મિત ડિજિટલ ક્ષમતાઓથી વેગ મળ્યો છે, જેને નાનાં ખેડૂતો અને ખેડૂત ઉત્પાદક મંડળીઓ (એફપીઓ) દ્વારાContinue Reading

મુંબઈમાં નવી સુવિધામાં 300થી વધારે કર્મચારીઓની ભરતીની યોજના મૂડીબજારમાં વિવિધ કંપનીઓમાં 5000થી વધુ કર્મીઓને સેવા આપવા તત્પર હૈદરાબાદઃ તમામ પ્રકારની એસેટમાં મૂડીબજારની ઇકોસિસ્ટમને સંપૂર્ણ સેવાઓ અને સમાધાનો પ્રદાન કરતું અગ્રણી ટેકનોલોજી સંચાલિત ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્લેટફોર્મ કેફિન ટેકનોલોજીસ લિમિટેડ (“કેફિન ટેકનોલોજીસ”)એ એની મુંબઈ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. કેફિન એનીContinue Reading

ટેરા રિબ્રાન્ડિંગ સાથે જ તેજીમાં, સાપ્તાહિક 50 ટકા ઉછાળો ટેરા-લુના નેટવર્ક ક્રેશ થતાં ક્રિપ્ટો માર્કેટમાં મંદીનુ વાવાઝોડુ આવ્યુ હતું. જે હજી રોકાયુ નથી. જ્યારે બીજી બાજુ મંદી માટે કારણભૂત ટેરાનુ રિબ્રાન્ડિંગ થતાં જ તેમાં તેજી જોવા મળી છે. ટેરા ક્લાસિક તરીકે નેટવર્ક 27 મેએ લોન્ચ થવા સાથે જ તેજી જોવાContinue Reading

ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીના ઊંચા ભાવને કારણે રૂપિયો ડોલર સામે દબાણ હેઠળ રહેવાની શક્યતા છે અને શોર્ટ ટર્મ રેન્જ યુએસ ડોલર સામે 79-80ની આસપાસ સ્થિર રહેશે. રશિયા-યુક્રેન યુદ્ધના લીધે ક્રૂડ ઓઈલના ભાવો દાયકાની ટોચે પહોંચ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં ડોલર સામે રૂપિયો અત્યારસુધી 5 ટકા તૂટ્યો છે. સોમવારે રૂપિયોContinue Reading