CORPORATE NEWS
SVC બેંકે ફિક્સ્ડ ડિપોઝિટના દરો 330-390 દિવસ માટે 5.8 ટકા અને 720 દિવસ માટે 6 ટકા જારી કર્યા મુંબઇ, 04 જુલાઇ, 2022: SVC કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (SVC બેંક – અગાઉ શામરાવ વિઠ્ઠલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ તરીકે ઓળખાતી) વિવિધ મુદ્દતની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરના વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારો રૂ.Continue Reading








