મહિન્દ્રાના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરે ડિસેમ્બરમાં 21,640 યુનિટનું વેચાણ કર્યું

મુંબઈ: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઇએસ)એ ડિસેમ્બર, 2022માં એના ટ્રેક્ટરના વેચાણના જાહેરકરેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બર, 2022માં સ્થાનિક બજારોમાં 21,640 […]

NIFTY OUTLOOK: SUPPORT 18118- 18038, RESISTANCE 18246- 18295

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2023ની શરૂઆત સારી રહી છે. નિફ્ટીએ ફરી 18200ના સબલેવલને ક્રોસ કરવાની કોશિશ કરી છે. છેલ્લે 92 પોઇન્ટના સુધારા સાથે 18197 પોઇન્ટની સપાટીએ […]

નવા વર્ષની શુભ શરૂઆતઃ સેન્સેક્સ 327 પોઈન્ટ વધ્યો, નિફ્ટીએ 18100નું લેવલ જાળવ્યું

અમદાવાદ ભારતીય શેરબજારોમાં નવા વર્ષની શરૂઆત શુભ રહી હતી. સેન્સેક્સ 327.05 પોઈન્ટ વધી 61167.79, જ્યારે નિફ્ટી 18100નું લેવલ જાળવતાં 92.15 પોઈન્ટ સુધરી 18197.45ની સપાટીએ બંધ […]

IPO: સાહ પોલિમર્સને રિટેલ રોકાણકારોનો બહોળો પ્રતિસાદ, 66 કરોડ સામે 500 કરોડની એપ્લિકેશન્સ કરી

અમદાવાદ 2022ના અંતિમ ટ્રેડિંગ દિવસે ખૂલેલા સાહ પોલિમર્સના આઈપીઓને નવા વર્ષમાં રિટેલ રોકાણકારોએ આવકાર્યો છે. રિટેલ રોકાણકારોએ બીજા દિવસે કુલ 7.46 ગણી અર્થાત રૂ. 495 […]

Vaxfab Enterprises રૂ. 18ની કિંમતે 1 શેરદીઠ 6 રાઇટ શેર ઓફર કરશે

અમદાવાદઃ ટ્રેડિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સાથે સંકળાયેલી અમદાવાદ સ્થિત કંપની વેક્સ ફેબ એન્ટરપ્રાઇસિસ શેરદીઠ રૂ. 18ની કિંમતે એક શેર સામે 6 રાઇટ્સ શેર્સ ઓફર કરવા […]

2022: ITC અને HULના ધીરજ ધરનારા રોકાણકારોને ફળ્યું, નિષ્ણાતોની નજરે ITC વધુ આકર્ષક

અમદાવાદઃ ચાર પ્રકારના રોકાણકારો જોવા મળતાં હોય છે. સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, ટ્રેડિંગ અને સ્પેક્યુલેશન. તે પૈકી શેરબજારમાં જે રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી અપનાવે તે 99.99 ટકા કિસ્સામાં […]

મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ નવી ભરતી કરશે

અમદાવાદઃ વૈશ્વિક સ્તરે મંદીના જોખમો સામે મોટાપાયે છટણીની ઘટના વચ્ચે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેગમેન્ટની 60 ટકા કંપનીઓ આગામી ત્રિમાસિકમાં મોટાપાયે ભરતી કરવાની યોજના ધરાવે છે. જેમાં […]

2022માં લિસ્ટેડ 38માંથી 24 IPOમાં  પોઝિટિવ અને 14માં નેગેટિવ રિટર્ન

તમામ 38 આઇપીઓમાં એકત્રિત ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગ પછી એકત્રિત એવરેજ 21.81 ટકા રિટર્ન છૂટતાં રોકાણકારોને લીલા લહેર અમદાવાદઃ પ્રાઇમરી માર્કેટના રોકાણકારો માટે વિતેલું કેલેન્ડર […]