L&T ફાઇ. સર્વિસિસની પ્લાનેટ એપ બે મિલિયન ડાઉનલોડ્સ ક્રોસ
મુંબઈ: રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની L&T ફાઇનાન્શિયલ સર્વિસિસ (એલટીએફએસ) દ્વારા પ્લાનેટ (પર્સનલાઇઝ્ડ લેન્ડિંગ એન્ડ આસિસ્ટેડ નેટવર્ક્સ) એપ્લિકેશને બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. પ્લાનેટ […]