MCX: સોનું વાયદો રૂ.119 વધ્યોઃ ચાંદી રૂ.81 નરમ

મુંબઈ, 7 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.32,073.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો […]

ભારતનું અર્થતંત્ર સૌથી ઝડપથી વિકસી રહ્યું છે, તમામ સેક્ટર્સ એકસાથે વૃદ્ધિના માર્ગેઃ નિર્મલા સિતારમણ

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવાનું જણાવ્યું છે. ગુરૂવારે રાજ્યસભાને સંબોધન કરતાં સિતારમણે જણાવ્યું હતું કે, ચાલુ […]

એમ્બેસી REIT તાજેતરના SEZ સંશોધન બાદ ઝડપી ઓક્યુપન્સી વૃદ્ધિ માટે સજ્જ

બેંગાલુરૂ, 7 ડિસેમ્બર: ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને વિસ્તારની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઓફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી […]

Tata Power 1 લાખ કરોડની માર્કેટ કેપ ક્રોસ કરનારી ટાટા ગ્રુપની છઠ્ઠી કંપની, શેર 13 ટકા ઉછળ્યો

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ દેશની ટોચની ઈન્ટિગ્રેટેડ પાવર કંપનીઓ પૈકી ટાટા પાવરે આજે 12 ટકા સુધીનો ઉછાળો નોંધાવી 1.04 લાખ કરોડની માર્કેટ કેપ હાંસિલ કરી છે. […]

અંબુજા સિમેન્ટે સાંઘી ઈન્ડસ્ટ્રીઝનો 54.61 ટકા હિસ્સો 5185 કરોડમાં હસ્તગત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ અદાણી ગ્રૂપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે (ACL)  સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (SIL) હસ્તગત કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. […]

અલ્પેક્સ સોલારે એનએસઇ ઇમર્જ ખાતે લિસ્ટિંગ કરાવવા ડીઆરએચપી ફાઇલ કર્યું

અમદાવાદ, 6 ડિસેમ્બરઃ ભારતમાં સોલર સિસ્ટમના અગ્રણી ઉત્પાદક અલ્પેક્સ સોલર લિમિટેડે એનએસઇ ઇમર્જ સાથે તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યાંની જાહેરાત કરી છે. […]

સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ  કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે મિલોને સૂચિત કર્યું હતું કે ખાંડના ભાવ ચકાસવા માટે 2023-2024માં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં […]

એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ એસએમઈ કંપનીઓની માર્કેટ કેપ 1 લાખ કરોડ થઈ

અમદાવાદ, 7 ડિસેમ્બરઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પહેલીવાર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર એક લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું સાક્ષી બન્યું છે. 2012માં તેની શરૂઆત થઈ […]