GUVNLના ટેન્ડરમાં હિન્દુજા રિન્યુએબલ્સે 140 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો
મુંબઈ, 28 ડિસેમ્બર: હિન્દુજા રિન્યુએબલ્સે રૂ. 2.64/kWhના ટેરિફ દરે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલ ટેન્ડરમાં 140 મેગાવોટ સોલાર પાવર ક્ષમતા સ્થાપવા માટેની બિડ જીતી છે. તે […]