ફેબ્રુઆરીમાં મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં ઉમેરાયેલા શેર્સઃ HPCL, OILINDIA, ZYDUSLIFE, MAXFIN, INDUSTOWER

મોટાભાગના ફંડ હાઉસે તેમના સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સના સ્ટ્રેસ ટેસ્ટના પરિણામો 14 માર્ચની સાંજે જાહેર કરી દીધાં મ્યુચ્યુઅલ ફંડ્સના પોર્ટફોલિયોમાં ફેબ્રુઆરીમાં એડ થયેલા શેર્સ HPCL […]

STOCKS IN NEWS: WIPRO, INDIGO, BEL, KIMS, JSWENERGY, YESBANK, PAYTM

અમદાવાદ, 15 માર્ચ વિપ્રો: કંપનીએ ગ્રાહક બેંકિંગ સેવાઓને આધુનિક બનાવવા માટે Desjardins સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. (POSITIVE) KPI ગ્રીન એનર્જી: કંપનીને ગુજરાત ઉર્જા વિકાસ […]

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 21912- 21802 સપોર્ટ અને 22173- 22267 રેઝિસ્ટન્સ લેવલ્સ, સ્ટોક્સ ટૂ વોચઃ જિયો ફાઇનાન્સ, સ્ટાર હેલ્થ

અમદાવાદ, 15 માર્ચઃ સેન્સેક્સ અને નિફ્ટી ગેપ-ડાઉન ખોલે તેવી શક્યતા છે કારણ કે GIFT નિફ્ટીમાં 132 પોઈન્ટના નુકસાન સાથે વ્યાપક ઈન્ડેક્સ માટે નબળી શરૂઆત સૂચવે […]

શેર માર્કેટમાં એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા સતત આઠમા મહિને વધી, ફેબ્રુઆરીમાં 5 ટકા વધારોઃ મોતિલાલ ઓસ્વાલ

અમદાવાદ, 14 માર્ચઃ શેરબજારમાં આકર્ષક રિટર્નના પગલે રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં કુલ ડિમેટ એકાઉન્ટની સંખ્યા વધી  14.8 કરોડ થઈ છે. ફેબ્રુઆરીમાં કુલ […]

Stock To Watch: Yes Bankનો શેર આજે 8% ઉછળ્યો, જાણો શું છે કારણ

અમદાવાદ 14 માર્ચઃ યસ બેન્કનો શેર આજે 8 ટકાથી વધુ ઉછળી 22.65ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે 12.10 વાગ્યે 7.73 ટકા ઉછાળા સાથે 22.58 […]

IPO Listing: પ્રાઈમરી માર્કેટમાં સતત ત્રીજા આઈપીઓનું નેગેટિવ લિસ્ટિંગ, Gopal Snacks IPOનું 13 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટેડ

અમદાવાદ, 14 માર્ચઃ સેકેન્ડરી માર્કેટમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના માહોલ વચ્ચે પ્રાઈમરી માર્કેટના સતત ત્રીજા આઈપીઓએ નેગેટિવ લિસ્ટિંગ કરાવ્યું છે. આરકે સ્વામી, જેજી કેમિકલ્સ બાદ […]

Fund Houses Recommendations: LARSEN, COALINDIA, AUBANK, CHOLAFIN., GODREJCP, ITC, OMCs

અમદાવાદ, 14 માર્ચઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી પસંદગીના શેર્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરાઇ છે. જે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ […]