Adani Energy Solutionsના શેરમાં BUY રેટીંગ સાથે અપસાઈડની આગાહી
અમદાવાદ, 2 ઓક્ટોમ્બર 2024: AESLના સ્માર્ટ મીટરિંગ સહિતના વૈવિધ્યસભર બિઝનેસ સેગમેન્ટને વિસ્તારવાના કંપનીના ફોકસને ધ્યાનમાં રાખી ICICI સિક્યોરિટીઝે બાય રેટીંગ આપ્યું છે.ICICI સિક્યોરિટીઝે નાણાકીય વર્ષ 2024 […]