RAJESH POWER SERVICES ને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી રૂ. 143.11 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો
અમદાવાદ, 11 સપ્ટેમ્બર: રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી […]
