Market Lens: STOCK IN FOCUS

By Reliance Research

NIFTY OUTLOOK

NIFTY-50 સોમવારે  નિફ્ટી-50 ઓર ઘટી 15669 પોઇન્ટના લેવલે નેગેટિવ સ્ટાર્ટ પછી શાર્પ રિકવરી નોંધાવવા સાથે રહ્યો હતો. સેકન્ડ હાફ પછીની રિકવરી છતાં છેલ્લે 42 પોઇન્ટના લોસ સાથે 15732 પોઇન્ટની સપાટીએ રહ્યો છે. કેશ સેગમેન્ટમાં ટર્નઓવર 44460 કરોડના ટર્નઓવરસાથએ ઓવરઓલ માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. મહત્વના ટેકનિકલ નિર્દેશાંકો નકારાત્મક ટ્રેન્ડ જ સજેસ્ટ કરી રહ્યા છે. પરંતુ હાલની સિચ્યુએશન અનુસાર માર્કેટમાં ટર્નઅરાઉન્ડની શક્યતા વિશેષ જણાય છે. જો અને તો વચ્ચે નિફ્ટી જો 16200 ક્રોસ કરી નાંખે તો મંદીની નાની પનોતીમાંથી પાર ઊતરી શકે છે. જોકે 20- માસની ઇએમએ જોતાં માર્કેટમાં ઘટાડો વધુ ઘેરો બને તેવું જણાય છે. જેમાં નિફ્ટી 15400-15000 પોઇન્ટનું લેવલ બતાવી શકે છે. માટે ઉછાળાને હાલ તો ઉભરો સમજીને ખરીદવાની ઉતાવળ કરવી હીતાવહ જણાતી નથી.

ઇન્ટ્રા-ડેઃ નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 15642- 15551 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 15840- 15948.

BANK NIFTY OUTLOOK

BANK NIFTY સોમવારે ગેપ ડાઉન ઓપનિંગ સાથે 33124 પોઇન્ટનું લેવલ નોંધાવ્યું હતું. સેકન્ડ હાફમાં સુધારા સાથે પણ 95 પોઇન્ટના ઘટાડા સાથે 33311 પોઇન્ટના લેવલે બંધ રહ્યો છે. 100 વીકની એસએમએ (33016 પોઇન્ટ)ને ટેસ્ટ કરીને પાછો ફર્યો છે. ટેકનિકલી જોઇએ તો બુલિશ રિવર્સલ પેટર્ન ઉપર બુલિશ- ઇન્વર્ટેડ હેમર પેટર્ન જોવા વીકલી તેમજ ડેઇલી ચાર્ટ ઉપર જોવા મળી રહી છે. જે દર્શાવે છે કે, સુધારો જોવા મળી શકે. જેમાં 34350નું લેવલ દેખાય તેવી શક્યતા છે. જોકે, 100 વીક એસએમએનું લેવલ તો તે તે ખરીદી માટે રેડ સિગ્નલનો સંકેત આપે છે.

ઇન્ટ્રા-ડેઃ બેન્ક નિફ્ટી માટે ટેકનિકલી સપોર્ટ 33084- 32857 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 33578 અ 33845 પોઇન્ટના લેવલ્સ જણાય છે.

Nifty15732Bank Nifty33311In Focus 
Support-115642Support-133084Stockin FocusVoltas
Supoport-215551support-232857Intraday pickHCLtech
Resistance-115840Resistance-133578Intraday pickCholafin
Resistance-215948Resistance-233845Intraday PickBalram chin