આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે
અમદાવાદ, 11 જાન્યુઆરીઃ આજે ટીસીએસ, ઇન્ફોસિસ, એચડીએફસી એએમસીના પરીણામો જાહેર થશે તે પૈકી એચડીએફસી એએમસી અને ટીસીએસના પરીણામોમાં નફો સુધરવાની તેની સામે ઇન્ફોસિસમાં આવકો સાધારણ ઘટવાની સંભાવના બજાર નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ વ્યક્ત કરી રહ્યા છે.
Q3FY24 EARNING CALENDAR 11.01.2024
AGIIL, GTPL, HDFCAMC, INFSYS, PLASTIBLEN, RAJENG, TCS
HDFCAMC
Revenue expected at Rs 692 crre versus Rs 559 crre
EBIT expected t be seen at Rs 492 crre versus Rs 399 crre
EBIT margin expected t be seen at 71.1% versus 71.3%
Net prfit expected t be seen at Rs 445 crre versus f Rs 369 crre
INFSYS
Rupee Revenue expected at Rs 38,685 crre versus Rs 38,994 crre
EBIT expected t be seen at Rs 7906 crre versus Rs 8274 crre
EBIT margin expected t be seen at 20.4% versus 21.2%
Net prfit expected t be seen at Rs 6148 crre versus f Rs 6212 crre
TCS
Rupee Revenue expected at Rs 60,113 crre versus Rs 59,692 crre
EBIT expected t be seen at Rs 14,671 crre versus Rs 14,483 crre
EBIT margin expected t be seen at 24.4% versus 24.2%
Net prfit expected t be seen at Rs 11,521 crre versus f Rs 11,342 crre
Q3FY24 EARNING CALENDAR 12.01.2024
AMAL, BBL, DEN, HCLTECH, HDFCLIFE, HITECH, JTLIND, TATAMETALI, WIPR
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject t risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)